Search This Blog

કંઈ નથી........

જીવન આશા નિરાશા વિના કંઈ નથી,
મરણ એક હકીકત વિના કંઈ નથી,
માથું નીચે રાખીને ચાલશું તો શું પામશું?
બંધ મુઠ્ઠીમાં નસીબ સિવાય કંઈ નથી.
રાત, દિવસ, સાંજ, સવાર,
હરઘડી, હરપળ, મારા હોઠ પર,
તારા નામ વિના કંઈ નથી,
તું બોલ કે ન બોલ મરજી છે તારી,
પણ મને તારી સાથે પ્રણય વિના કંઈ નથી.