Search This Blog

Showing posts with label gujrati good morning sms. Show all posts
Showing posts with label gujrati good morning sms. Show all posts

હું સવાર ને રોજ પુછુ છું...

હું સવાર ને રોજ પુછુ છું...

સવાર તું રોજ પડે તો
તને વાગતું તો નથી ને.....??

સવાર કહે છે અરે પાગલ વાગે તો છે જ...............

પણ "જાકળ બની ને રડું છે એ કોઈ ને સમજાતું નથી.......