Search This Blog

Showing posts with label gujrati quotes. Show all posts
Showing posts with label gujrati quotes. Show all posts

મેં તારા નામનો ટહુકો

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે

ભૂંસાવા ક્યાં દીધો તારો એ ચહેરો દિલ માં રાખ્યો છે

હજુ પણ મારો ધબકારો મેં તારા માટે રાખ્યો છે.

gujarati sms, gujrati sms, sad sms, gujrati language sms, gujrati quotes, gujrati shayari, shayari

સફળતા મેળવ્યા પછી તેને જીરવવી ખૂબ અઘરી છે

સફળતા મેળવ્યા પછી તેને જીરવવી ખૂબ અઘરી છે.
તેનાથી પણ અઘરું બલકે કઠિન છે,
સફળતા મેળવ્યા પછી પણ નમ્ર બની રહેવું.
જે વ્યક્તિ પોતે સફળ અને અસામાન્ય
હોવાનું જાણવા છતાં નમ્રતાથી જીવે છે,
તે સાચા અર્થમાં સફળ અને અસામાન્ય વ્યક્તિ હોય છે.
આ ગુણ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે.

gujarati sms, gujrati sms, gujrati quotes

આપ ની જુદાઈ નો એહસાસ થવા લાગે છે

આપ ની જુદાઈ નો એહસાસ થવા લાગે છે,
આપ દુર અને દિલ પાસ થવા લાગે છે,
વાત કરો મારી સાથે આપ વિના દિલ ઉદાસ થવા લાગે છે !!!!!!

હથેળી માં જેમ બરફ ઓગળી જાય છે

હથેળી માં જેમ બરફ ઓગળી જાય છે;
હથેળી માં જેમ બરફ ઓગળી જાય છે;
તેમ તારી વાતો માં સમય નીકળી જાય છે....