Search This Blog

ધર્મ

ધર્મ વાંચી નથી શકાતો
પણ અનુભવી શકાય છે.

gujarati sms


દાન અને સત્કર્મ ગુપ્ત રાખો

દાન અને સત્કર્મ જેટલા ગુપ્ત
રહે એટલા વધે છે.

gujarati sms

ઓછી જરૂરિયાત એટલી ખુશી વધારે

જે મનુષ્યની જેટલી ઓછી
જરૂરિયાત હોય છે, તે એટલો જ
ઈશ્વરની નજીક હોય છે.

Gujarati sms

બ્રહ્માંડ

બ્રહ્માંડ પોતાની સૃષ્ટી જાતે કરે
છે. જાતે જ વિઘટિત થાય છે અને
જાતે જ અભિવ્યક્ત થાય છે

gujarati sms


બધું જ નથી મળતું

જિંદગીમાં જે માંગીએ છીએ
તે બધું જ નથી મળતું અને
જે મળે છે તેમાં જ ઘણું
માંગેલું પણ નથી હોતું.

gujarati sms

પ્રતિકુળ વર્તન કરવું નહિ

પોતાને પ્રતિકુળ હોય તેવું
વર્તન બીજા સાથે કરવું નહિ.

gujarati sms

આવડત

અભિમાનથી માણસ
ફુલાઈ શકે છે અને
આવડતથી ફેલાઈ શકે છે.

Gujarati sms

જીવન સમયનું જ બનેલું છે

જીવન પર તને પ્રેમ છે?
એમ હોય તો સમય ગુમાવતો નહીં,
કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

gujarati sms

દોરો પરોવેલી સોય

જ્ઞાન એ દોરો પરોવેલી સોય
જેવું છે. દોરો પરોવેલી સોય
ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી
સંસારમાં ભૂલા પડાતું નથી.

gujarati sms

પોતાની રીતે જ શીખવું

તમને શિક્ષકોથી મદદ મળી શકે
છે પરંતુ તમારે ઘણુબધું પોતાની
રીતે જ શીખવું પડશે.

gujarati sms

ભગવાનની પૂજા

માણસ ભગવાનની પૂજા
નથી કરતો, પરંતુ તેમની
મૂર્તિમાં છુપાયેલી પોતાની
મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

gujarati sms

બધાને સાથે લઈને ચાલો

તમારે જો બધાથી આગળ ચાલવું
હોય તો એકલા ચાલો પણ બહુ
દુર સુધી ચાલવું હોય તો બધાને
સાથે લઈને ચાલો.
-સ્વામી પીયુષાનંદ સરસ્વતી

gujarati sms

આપણે જયારે આપણા

આપણે જયારે આપણા
વિચાર, હેતુ, અને સિદ્ધાંતને
ભૂલી જઈએ ત્યારે જ
નીષ્ફળતા મળે છે.
- પંડિત જવાહરલાલ નેહરુ

મૌન એક તર્ક છે

મૌન એક એવો તર્ક છે જેનું
ખંડન કરવું અત્યંત મુશ્કેલ
હોય છે.

gujarati sms

પ્રસીધી અને જળ સમુદ્રી જળ સમાન છે. જેટલું વધારે ઈચ્છીએ એટલી વધારે તરસ લાગે.

પ્રસીધી અને જળ સમુદ્રી જળ
સમાન છે. જેટલું વધારે ઈચ્છીએ
એટલી વધારે તરસ લાગે.
-સ્વામી અનુભવાનંદ

Gujrati sms

સરસ જીવન એ છે કે જેમાં

સરસ જીવન એ છે કે જેમાં
જ્ઞાનનું માર્ગદર્શન હોય અને
પ્રેમ ની પ્રેરણા હોય.

gujrati sms

ભગવાન સમક્ષ તમારી માંગણી

ભગવાન સમક્ષ તમારી માંગણી
જેટલી લાંબી હશે એટલું જ
તમારા ભગવાનનું સામર્થ્ય
ઘટશે. - અજ્ઞાત

Gujarati sms

ભાઈ ભાઈ તમારું તો નામ છે

ભાઈ ભાઈ તમારું તો નામ છે દરેક શેરી માં
દરેક છોકરી ના દિલ માં તમારા માટે પ્રેમ છે
આ કોઈ ચમત્કાર નથી, સમય જ કંઇક આવો છે
કારણ કે થોડાક જ દિવસો માં રક્ષાબંધન નો તહેવાર છે.
Happy Raksha Bandhan

Rakshabandhan sms

બીજાનું દુઃખ જોઇને

બીજાનું દુઃખ જોઇને સુખી થવું તે માનવ પ્રકૃતિ છે પણ બીજાનું દુઃખ જોઇને દુઃખી થવું તે માનવ સંસ્કૃતિ છે.
- સ્વામી પીયુષાનંદ સરસ્વતી
Gujarati sms

ભુલાતું નથી

હજારો ચેહરા પર નજર પડે છે,
પણ તમારો ગુલાબી ચેહરો ભૂલતો નથી.
સવારના સુરજની રોજ અસર થાય છે,
પણ તમે કરેલી દોસ્તીની કદર ભુલાતી નથી.
સ્વજનો તો ખાવ્બ પુરા કરવા આજકાલ કર્યા કરે છે,
પણ તમે આપેલી મીઠી સાંજની મુલાકાત ભુલાતી નથી.
આ દિલ ને નારાજ તો હજારો કરે છે,
તમે આ દિલમાં રાજ કરી ગયા ભુલાતું નથી.
મને જોઇને સ્મિત તો બધા આપે છે,
પણ પ્રિય તમે આપેલું સ્મિત ભુલાતું નથી.
જીજ્ઞાસા કોલેટા, રાજકોટ

gujarati sms

ખુશી માત્ર એ લોકો ને પ્રાપ્ત થાય

ખુશી માત્ર એ લોકો ને પ્રાપ્ત
થાય છે જે બીજાના ચેહરા
પર ખુશી લાવવાનો પ્રયાસ કરે છે.

gujarati sms

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
તો ક્યાંક એક બુંદ ની પ્યાસ રહી જાય છે.
કોઈને મળે છે હજાર બહાના પ્રેમ માં,
તો કોઈ એક ચેહરા માટે તરસી જાય છે !!!!!

varsad sms

થઇ ગયો

આમ અચાનક મુલાકાત થઇ ગઈ,
ને તમારી સાથે પ્રેમ થઇ ગયો.
નજર તમે કંઇક એવી મારી,
ખાસ તમારામય થઇ ગયો.
પહેલા સમય પ્રમાણે ચાલતો,
હું હવે રાહ જોતો થઇ ગયો.
કેટલા ફાંફાં મારું છું મળવા માટે,
લોકોની નજરે મજનુ થઇ ગયો.
સલાહ છે મારી પ્રેમ કરશો નહીં,
હું બિલકુલ નકામો થઇ ગયો.
કિશોર ચાવડા, જુનાગઢ

gujarati sms

તું આવી...

પગરવ સંભળાય ને લાગે તું આવી,
પ્રતીક્ષામાં મારી આંખ ભીની થઇ આવી.
નવી સવારની તાજગી લઇ જાણે તું આવી,
કેસરિયા રંગમાં સંધ્યા બની લાગે જાણે તું આવી.
મન મારું મચલે ને જાણે લાગે ધડકનમાં તું આવી,
હોઠ મારા ખુલે ને જાણે શબ્દ થઇ તું આવી.


gujarati sms

Do something each day

Do Something Each Day
To Bring You A
Little Closer To Your Dreams

inspirational quotes

To keep the one you have

To keep the one you have,
treat them like you don't have them yet.

inspirational quotes

The person who is doing it

The person who says
it cannot be done
should not interrupt
the person who
is doing it.

- Chinese Proverb

inspirational quotes

Never Apologize

Never apologize for being
sensitive or emotional.
it's a sign that you have a big
heart, and that you aren't
afraid to let others see it.
showing your emotions is a
sign of strength.
~Brigitte Nicole

inspirational quotes

A good laugh and a long sleep

A good laugh and a long sleep are
the two best cures for anything.

Irish Proverb

inspirational quotes

Leave no stone unturned

To find what you seek in the road of life,
the best proverb of all is that which says:
"Leave no stone unturned."
Edward Bulwer Lytton

inspirational quotes

Happy Babasaheb Ambedkar Jayanti

Desh Ke Liye Jinhoneney Vilaas Ko Thukraaya Tha
Girey Huon Ko Jinhoneney Swabimaan Sikhaaya Tha
Jisney Hum Sabko Toofaano Sey Takranaa Sikhaaya Tha
Desh Ka Tha Anmol Wo Deepak Jo Baba Saheb”Kehlayaa Tha
Aaj Uski Baato Ko Hum Dil Sey Apnayengey
Sab Miljoolkar Ambedkar Jayanti Manayngey.
!! Happy Babasaheb Ambedkar Jayanti !!

Dr. Babasaheb Jayanti Quotes In Hindi

કયું કિસીસે ઇતના પ્યાર હો જાતા હે

કયું કિસીસે ઇતના પ્યાર હો જાતા હે.
એક દિન જીના ભી દુસવાર હો જતા હે.
લગને લગતે હે અપને ભી પરાયે ઓર..
એક અજનબી પર ઇતના એતબાર હો જાતા હે

gujarati sms, gujrati sms, love sms, sad sms, hindi sms

મેં તારા નામનો ટહુકો

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે

ભૂંસાવા ક્યાં દીધો તારો એ ચહેરો દિલ માં રાખ્યો છે

હજુ પણ મારો ધબકારો મેં તારા માટે રાખ્યો છે.

gujarati sms, gujrati sms, sad sms, gujrati language sms, gujrati quotes, gujrati shayari, shayari

Happy April Fool Day

પહેલી એપ્રિલ ના દિવસે એક છોકરો એની મમ્મીને કહે છે
મમ્મી મમ્મી રસોડા માં નોકર નોકરાણી ને પપ્પી કરી રહ્યો છે
મમ્મી : હમણાં એની સાન ઠેકાણે લાવું છું
છોકરો : હા હા હા, એપ્રિલ ફુલ
એ તો નોકર નહિ પપ્પા છે.
Happy April Fool Day

April fool sms, gujrati april fool sms, hindi april fool sms

પ્રેમ હોય છે કેવો એ મારે જોવુ છે

પ્રેમ હોય છે કેવો એ મારે જોવુ છે,
મન ભરી ને એક વખત તારા પર
પ્રેમ કરવો છે.
શ્વાસ લઇ ને તો દરેક જણ જીવે છે,
પણ મારે તો તારા પ્રત્યેક
શ્વાસ માં મારૂ જીવન જીવવુ છે.

gujrati sms, gujarati sms, gujrati language sms

તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ

તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,

પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.

મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,

ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.

gujrati sms, gujarati sms, sad sms

સફળતા મેળવ્યા પછી તેને જીરવવી ખૂબ અઘરી છે

સફળતા મેળવ્યા પછી તેને જીરવવી ખૂબ અઘરી છે.
તેનાથી પણ અઘરું બલકે કઠિન છે,
સફળતા મેળવ્યા પછી પણ નમ્ર બની રહેવું.
જે વ્યક્તિ પોતે સફળ અને અસામાન્ય
હોવાનું જાણવા છતાં નમ્રતાથી જીવે છે,
તે સાચા અર્થમાં સફળ અને અસામાન્ય વ્યક્તિ હોય છે.
આ ગુણ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે.

gujarati sms, gujrati sms, gujrati quotes

"બસ હવે બહુ થયું . . . !

Googleમાં મેં ટાઈપ કર્યું -

"how to understand a woman?"

એટલે શરૂઆતમાં તો ત્રણ વાર કોમ્પ્યુટર hang થઇ ગયું ....
CPU એકદમ ગરમ થઇ ગયું..

MONITOR ના સ્ક્રીન પર લીટાઓ અને ચકરડા આવવા લાગ્યા ..
અને મેસેજ આવ્યો ..

"VIRUS FOUND.. YOUR COMPUTER MAY BE AT RISK.."
તો'ય મેં ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ કર્યું..
એટલે મેસેજ આવ્યો..

SO MANY COMPLICATION NO RESULT FOUND …

પણ એમ કઈ હિંમત હારીએ ?
એટલે ફરી ટાઈપ કર્યું -
“સ્ત્રી ને સમજવી છે"

આખરે Google મહારાજનો જવાબ આવ્યો ....
"બસ હવે બહુ થયું . . . !

funny jokes, gujarati jokes, gujrati jokes, jokes

કહ્યું તો હતું પકડી રાખો નહીં તો ભાગી જશે......

એક છોકરાએ અજાણ્યો નંબર ડાયલ કર્યો....
છોકરોઃ તમારી પાસે ફ્રીજ છે...?
સામેથી જવાબ આવ્યો- હા છે...
છોકરો- એ ચાલે છે...?
જવાબ- હા ચાલે છે....
છોકરોઃ તો પકડીને રાખો, નહીં તો ભાગી જશે.....આટલું કહી છોકરાએ ફોન મૂકી દીધો.....અને ફરી એ જ નંબર પર કોલ કર્યો
છોકરોઃ ફ્રીજ છે....?
આ વખતે સામેની વ્યક્તિ ખીજાઇ ગઇ અને બોલી- ના, નથી....
છોકરોઃ ક્યાંથી હોય.....કહ્યું તો હતું પકડી રાખો નહીં તો ભાગી જશે........

gujarati jokes, gujrati jokes, jokes, funny jokes

लाल रंग आपके गालों के लिए..

लाल रंग आपके गालों के लिए..
काला रंग आपके बालों के लिए..
नीला रंग आपकी आँखों के लिए..
पीला रंग आपके हाथों के लिए..
गुलाबी रंग आपके सपनों के लिए..
सफ़ेद रंग आपके मन के लिए..
हरा रंग आपके जीवन के लिए..
होली के इन सुंदर रंगों के साथ...आप, आपके पूरे परिवार और मित्रों को रंग भरी शुभकामनाएँ..!!
*****Happy Holi*****

आज ना खेलूंगी तेरे संग ,होली रे पिया

आज ना खेलूंगी तेरे संग ,होली रे पिया,
तुझको मेरी कोई कदर ही नहीं है...
आज ना रंगुंगी तेरे रंग ,इस होली रे पिया,
तुम पर मेरे प्यार का असर ही नहीं है...
झूठा था शिकवा,झूठी थी शिकायत,
तुझको लुभाने का एक नया बहाना था ...
आज जी भर के तुम पर रंग डालूंगी पिया,
होली पर मुझे अब सबर भी नहीं है ..

Aaj Naa Janmaa Divsey

Aaj Naa Janmaa Divsey
Aap Ney Anaadi Man Mubarak
Khutey Nhi Tetloo Dham Mubarak
Tandurast Bharyuoo Tan Mubarak
Aap Ney Janma Divs Mubarak.

Suraj ni Paheli Kiran Roshni De apne

Suraj ni Paheli Kiran Roshni De apne...
Fulo ni Paheli jalak Mahek De apne,..
Are Ame su chhiye apva Vada...
Apava vado khub khushi ape apne...
Happy Birthday..

ગુજરાતી સુવિચાર - ભાગ- 1

માનવીની અંદર પ્રભુની હાજરી જ અંતકરણ છે. - સ્વેડ્ન બોર્ગ

આપતિમાં માં માનવીનું મગજ સારું ચાલે છે. એમ મનોવિજ્ઞાનીઓ કહે છે. - સંકલિત

માણસનું મન જીતવું હોય તો એનું પેટ ભરો. - ફેન્ની ફ્રન

પ્રકૃતિ જયારે મુશ્કેલીઓ વધારે છે,ત્યારે બુદ્ધિબળ પણ વધારે છે. - એમર્સન

જેમ શક્તિ ઓછી તેમ મેહનત વધારે કરવી પડે છે. - ફાધર વાલેસ

મેહનત એ એવી સોનેરી ચાવી છે, જે ભાગ્યનાં દ્વાર ઉધાડી નાખે છે. - ચાણક્ય

કૃતજ્ઞતા એક કર્તવ્ય છે જેને પૂરું કરવું જોઈએ - રૂસો

Happy Women’s Day….

A woman one of the most beautiful creation of GOD, Showering her respect as Daughter, Feel her care in the form of a Sister, Feel her warmth in the form of a Wife. Why did God create man first before creating a woman off course , because its always good to make a rough draft first before making a MASTERPIECE.. Happy Women’s Day….

​क्या फ़र्क है दोस्ती और मोहब्बत में

​क्या फ़र्क है दोस्ती और मोहब्बत में,
रहते तो दोनों दिल में ही हैं लेकिन फ़र्क तो है;
बरसों बाद मिलने पर दोस्ती सीने से लगा लेती है,
और मोहब्बत नज़र चुरा लेती है।

Saatrang Rang Liye Aye Holi

Saatrang rang liye aye holi
Gau sahar me chayi holi
Rango me dube sathi sajni
Holi hai or dhoom machi hai
Bhang ki khumari chayi hai
Tan me masti man me masti
Phagun ki masti sab or chayi hai

Happy holi sms

Holi Ki Hardik Shubhkamnaye

Kamna hai ki fagun ka ye rangeen utsav
Aapke jeevan me dher sari Khushiyan laye..

Holi ki hardik shubhkamnaye!.

holi sms, hindi holi sms, gujarati holi sms

Gori Tere Gulabi Galo main

Gori tere gulabi galo me
aa gullal mal du bhar pichkari
ang ang me rang dal du
bheegi choli chunari bhi geeli
aa gale se laga lu..

Holi sms

Holi ki aisi saam, liya prabhu ka naam

Holi ki aisi saam, liya prabhu ka naam,
Mhare piya ne pila dayi mohe bhaang
Mhare ko ab koun bachay haye…
Mhare piya holi khelan aye,holi khelan aye!!

hamari tarafse Aapako HAPPY HOLI..

Khana Pina Rang Udana Is Rang Ki Dhundh me hame na bhulana. Geet Gao Khoshiya manao Bolo mithi boli hamari tarafse Aapako HAPPY HOLI..

KEHDO PYAR SE HAPPY HOLI

MENE RANG LAGAYA APKO LAL GULABI NEELA PEELA KEHDO PYAR SE HAPPY HOLI

Aaj Rang Lo is Mehfil Mein

Aaj rang lo is mehfil mein,
khelo jhoom kar holi,
ched do har dil ko aaj
bol kar pyar ki boli,
lal gulal aur har rang mein
Aaye jeevan mein baharon ki doli
Happy Holi 2014

Har Baar Holi aati He

yu to har baar holi aati he
or sabhi ko rang jati he
wo colour chut bhi jata hai
magar aapke pyar ka rang hamesha laga rehta hai
HAPPY HOLI

Hawa ke Hath Paigam Bheja Hai

Hawa ke Hath Paigam Bheja Hai,
Roshani ke Jariye 1 Arman Bheja Hai,
Fursat Mile To Kabul Kar Lena Is Nachiz Ne,
Rango ke Tyohar ka pyar bheja hai.

Holi is the time to unwind

Holi is the time to unwind the stress
and bond with sweets, Thandai and colors.
Come let’s rejuvenate by
immersing ourselves in the color of joy,
happiness and laughter!
Happy Holi!

Celebrating the Festival of colors

Celebrating the Festival of colors
of our beautiful relationship
I wish you and your family
All the bright hues of life.
Have a colorful Holi !

The Festival Of Endless Colors And Innumerable Joy

The Festival Of Endless Colors And Innumerable Joy,
I Thank You For Being With Me,
Making My Problems Disappear
And The Immeasurable Love
You Have Bestowed Upon Me…
Happy Holi…

Just Like The Sunflower

Just Like The Sunflower
That Stands High And Merry
With Its Beauty Gleaming At The Sun…
You Are My Sun That Supports Me
To Stand High With Beauty In It…
On This Holi…

Wish You Colorful And Happy Holi

I Sent You Yellow Color, Spread Them On You
I Sent You Blue Color, Spread Them On You
I Sent You Green Color, Spread Them On You
And Make Your Life Even More Colorful
Wish You Colorful And Happy Holi

Holi milan no melo 6

Holi milan no melo chhe,
aa rang pan ketlo albelo chhe,
aa rang ma je rangai chhe,
te jivan na badha dhukh dard bhuli jay.

લાગણી નો ભીનો વહેવાર મોકલું છું

લાગણી નો ભીનો વહેવાર મોકલું છું,
રંગો નો આખો તહેવાર મોકલું છું,
સ્નેહ થી ખેલજો હોળી સ્નેહીજનો સાથે,
કલર સરીખો આ પ્રેમ મોકલું છું.

holi sms, gujarati holi sms, hindi sms

Happy Holi!!


Khele HOLI hum tere sang

Khaa key gujiya Pee key bhaang Laga k thora thora sa rang Baaja ke dholak aur mridang Khele HOLI hum tere sang Happy HOLI 2014.

Sunday is Holi-day

One Santa plays Holi every Sunday. Man: why you play Holi on every Sunday? Santa: because Sunday is Holi-day..

Wish you colorful Happy HOLI

A touch of green i send 2 u. A drop of blue 2 cool the hue. A tinge of red for warmth n zest for a colorful HOLI Happy n colorful Holi

Happy Holi 2014

Holi Aavi SatRangi Rango No Varasad Lavi
Sathe Mithai Ane Mitro No Pyar Lavi.
Tamari Jindgi Ma Pyaar Ane Khushio Lavi.
Happy Holi 2014

holi sms, gujrati holi sms, holi quotes, holi images, happy holi 2014

મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.

holi sms, gujrati holi sms, holi quotes, holi images, happy holi 2014

સ્નાન કરવાનું છોડી દીધું

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.

holi sms, gujrati holi sms, holi quotes, holi images, happy holi 2014