Search This Blog

Showing posts with label gujarati jokes. Show all posts
Showing posts with label gujarati jokes. Show all posts

"બસ હવે બહુ થયું . . . !

Googleમાં મેં ટાઈપ કર્યું -

"how to understand a woman?"

એટલે શરૂઆતમાં તો ત્રણ વાર કોમ્પ્યુટર hang થઇ ગયું ....
CPU એકદમ ગરમ થઇ ગયું..

MONITOR ના સ્ક્રીન પર લીટાઓ અને ચકરડા આવવા લાગ્યા ..
અને મેસેજ આવ્યો ..

"VIRUS FOUND.. YOUR COMPUTER MAY BE AT RISK.."
તો'ય મેં ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ કર્યું..
એટલે મેસેજ આવ્યો..

SO MANY COMPLICATION NO RESULT FOUND …

પણ એમ કઈ હિંમત હારીએ ?
એટલે ફરી ટાઈપ કર્યું -
“સ્ત્રી ને સમજવી છે"

આખરે Google મહારાજનો જવાબ આવ્યો ....
"બસ હવે બહુ થયું . . . !

funny jokes, gujarati jokes, gujrati jokes, jokes

કહ્યું તો હતું પકડી રાખો નહીં તો ભાગી જશે......

એક છોકરાએ અજાણ્યો નંબર ડાયલ કર્યો....
છોકરોઃ તમારી પાસે ફ્રીજ છે...?
સામેથી જવાબ આવ્યો- હા છે...
છોકરો- એ ચાલે છે...?
જવાબ- હા ચાલે છે....
છોકરોઃ તો પકડીને રાખો, નહીં તો ભાગી જશે.....આટલું કહી છોકરાએ ફોન મૂકી દીધો.....અને ફરી એ જ નંબર પર કોલ કર્યો
છોકરોઃ ફ્રીજ છે....?
આ વખતે સામેની વ્યક્તિ ખીજાઇ ગઇ અને બોલી- ના, નથી....
છોકરોઃ ક્યાંથી હોય.....કહ્યું તો હતું પકડી રાખો નહીં તો ભાગી જશે........

gujarati jokes, gujrati jokes, jokes, funny jokes

આંખ નહીં, તારી માં ની આંખ

એક છોકરીનું ઇન્ટરવ્યુ ચાલતું હતું...
બોસ- એ કયું વાહન છે, જેમાં બે વ્હીલ હોય છે...?
છોકરી- મોટરસાઇકલ
બોસ- ના, હોન્ડાની મોટરસાઇકલ
બોસ- બોલ એ કઇ વસ્તુ છે,જેમાં ચાર વ્હીલ હોય છે.....?
છોકરી- કાર...
બોસ- ના, ટોયોટા કાર.....
છોકરી ગુસ્સામાં બોલી- હવે તમે બોલો, એ કયું અંગ છે જે માણસનાં માથા અને નાકની વચ્ચે હોય છે અને એનાથી આપણે જોઇ શકીએ છીએ.......?
બોસ- આંખ....
છોકરી- આંખ નહીં, તારી માં ની આંખ...........!!!

પત્ની પતિને- જાનુ તને ખબર છે કે

પત્ની પતિને- જાનુ તને ખબર છે કે
આઇ લવ યુ નો આવિષ્કાર કયા દેશમાં થયો હતો....?
પતિ- ખબર નથી, પણ કદાચ ચાઇનાએ કર્યો છે.....
પત્ની- એ કેવી રીતે....??
પતિ- અરે એમાં બધી ખાસિયતો ચાઇનાની જ છે,
ન કોઇ ગેરન્ટી કે ન તો કોઇ વોરન્ટી,
ચાલે તો જિંદગીભર ચાલે નહીં તો બે દિવસમાં પૂરું.....

gujrati jokes