Search This Blog

Showing posts with label gujarati sms. Show all posts
Showing posts with label gujarati sms. Show all posts

સ્વભાવ

 બહુ સારો સ્વભાવ પણ નહીં 

સારો કેમકે,

પછી એ નથી સમજાતું કે તમારી 

કદર થઈ રહી છે કે ઉપયોગ...



કાબેલિયત

કોઈપણ વ્યક્તિ જે
કાબેલિયત બતાવવાની
યોગ્યતા ધરાવે છે તે
ક્યારેય પણ વૃદ્ધ થતી નથી.

Gujarati sms

નિષ્ફળ થયો નથી

ક્યારેય હું નિષ્ફળ થયો નથી,
મેં 10 હજાર ઉપાયો જાણી લીધા
છે જે કામ કરી શકતા નથી.

Gujarati sms

જોખમ

માણસ કંઇ પણ કરે,
તેમાં જોખમો તો હોવાના જ,
પણ કંઇ પણ ન કરવામાં તેના
કરતાં વધારે જોખમો છે.

gujarati sms

ભવિષ્ય

દરેક માણસ પોતાની રીતભાતથી
પોતાનું ભવિષ્ય ઘડે છે.

Gujrati sms

લોકોની ખામી

જો તમે લોકોની ખામી
શોધવામાં વ્યસ્ત રહેશો તો
તેમને પ્રેમ કરવાનો સમય જ
મળશે નહીં.

Gujarati sms

યુવાન

જેવું તમે શીખવાનું બંધ કરો છો,
તેવી જ તમારી ગણતરી વૃદ્ધોમાં
થવા લાગે છે. જે હંમેશા શીખતો
રહે છે તે જ યુવાન છે.

Gujarat sms

મૈત્રી

અંતરથી લખેલી વાત અંતરને સ્પર્શી જાય છે,
ઘણી વાર એ વણકહી વાત પણ કહી જાય છે,
કેટલાક લોકો મૈત્રીનો અર્થ બદલી નાખે છે
અને કેટલાક લોકોની મૈત્રીથી.....
દુનિયા બદલાઈ જાય છે......

Friendship sms

પગથીયું

કોઈના માટે પગથીયું બની ના શકીએ
તો કંઇ નહિ પરંતુ
કોઈ ના માટે ખાડો તો ના જ બનીએ.

Gujarati sms

હમેંશા સારા માટે થાય છે.

તમારી સાથે જીવન માં
જે કંઇ પણ થતું હોય તે
હમેંશા સારા માટે થાય છે.

Gujarati sms

જીવનનો વિકાસ

વ્યક્તિની પોતાની હિંમતના
પ્રમાણમાં તેના જીવનનો
વિકાસ અથવા રકાસ થાય છે.

Gujarati sms

પ્રશંસા વધારવાની રીત

લોકો શું કહેશે તેની ચિંતા
કર્યા વિના એવા કામ માટે
સમય કાઢો કે જેને પ્રાપ્ત
કરવાથી લોકો તમારી પ્રશંસા કરે.

Gujarati sms

સફળતાનો મંત્ર

કોઈ કામ કરતા હાર માની
લેવી સૌથી મોટી નબળાઈ છે.
સફળતાનો એક મંત્ર એ છે કે
એક વખત પ્રયત્ન જરૂર કરો.

Gujarati sms



વિપરીત સ્થિતિ

વિપરીત સ્થિતિમાં કેટલાક
લોકો ભાંગી પડે છે, ત્યારે
કેટલાક લોકો રેકોર્ડ તોડે છે.

Gujarati sms


પ્રશ્ન પૂછવાનું બંધ ના કરો

વીતેલી કાલ થી શીખો, આજમાં
જીવો અને કાલ પર ભરોસો
રાખો. ધ્યાન રાખો કે પ્રશ્ન
પૂછવાનું બંધ કરતાં નહિ.

Gujarati sms


સતત શીખતા રહો

અજ્ઞાની હોવું એટલી શરમની
વાત નથી જેટલી કે શીખવાની
ઈચ્છા ન રાખવી. તેથી જ
સતત શીખતા રહો.

Gujarati sms




એક મિનિટ

એક મિનિટનો પણ વિલંબ
કરવા કરતાં તો સારું છે કે તે
કામની શરુઆત ત્રણ કલાક
પહેલાં જ કરી દેવામાં આવે.

Gujarati sms


હવાની વિરુદ્ધ

જો બધું જ તમારી વિરુદ્ધ
જઈ રહ્યું હોય તો વિચારો કે
વિમાન હંમેશા હવાની વિરુદ્ધ
જ ઉડે છે.

Gujarati SMS

વ્યક્તિ જે વિચારે તે બની જાય

વ્યક્તિ પોતાના
વિચારોથી નિર્મિત
પ્રાણી છે. જે વિચારે
છે તે બની જાય છે.

gujarati sms


જીવન સમયનું જ બનેલું છે

જીવન પર તને પ્રેમ છે?
એમ હોય તો સમય ગુમાવતો નહીં,
કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

gujarati sms