Search This Blog

રાતું ફુલ ગુલાબ નું

રાતું ફુલ ગુલાબ નું, સુંદર એનું નામ
જે આ દિલ ચોરે તે લાજ વિના નું કામ
મળે તો પાછું આપજો, અમદાવાદ મારું ગામ,
રહું છું સહુ ના દિલ માં નિશા મારું નામ

No comments:

Post a Comment