Search This Blog

છોકરો એરફોર્સમાં હોવો જોઇએ....

એક મરઘીએ બાજ સાથે લગ્ન કરી લીધા.
આ જોઇને મરઘો બોલ્યો.
મરઘો: અમે બધા મરી ગયા હતા,
કે તે બાજ સાથે લગ્ન કર્યા.
મરઘી : મારે તો તારી સાથે જ લગ્ન કરવા હતા
પણ પપ્પા એ કહ્યું કે છોકરો એરફોર્સમાં હોવો જોઇએ....!!!

funny jokes, gujrati jokes, jokes, gujarati jokes, marriage jokes