Search This Blog

લોકોની ખામી

જો તમે લોકોની ખામી
શોધવામાં વ્યસ્ત રહેશો તો
તેમને પ્રેમ કરવાનો સમય જ
મળશે નહીં.

Gujarati sms

યુવાન

જેવું તમે શીખવાનું બંધ કરો છો,
તેવી જ તમારી ગણતરી વૃદ્ધોમાં
થવા લાગે છે. જે હંમેશા શીખતો
રહે છે તે જ યુવાન છે.

Gujarat sms

મૈત્રી

અંતરથી લખેલી વાત અંતરને સ્પર્શી જાય છે,
ઘણી વાર એ વણકહી વાત પણ કહી જાય છે,
કેટલાક લોકો મૈત્રીનો અર્થ બદલી નાખે છે
અને કેટલાક લોકોની મૈત્રીથી.....
દુનિયા બદલાઈ જાય છે......

Friendship sms

પગથીયું

કોઈના માટે પગથીયું બની ના શકીએ
તો કંઇ નહિ પરંતુ
કોઈ ના માટે ખાડો તો ના જ બનીએ.

Gujarati sms

હમેંશા સારા માટે થાય છે.

તમારી સાથે જીવન માં
જે કંઇ પણ થતું હોય તે
હમેંશા સારા માટે થાય છે.

Gujarati sms

જીવનનો વિકાસ

વ્યક્તિની પોતાની હિંમતના
પ્રમાણમાં તેના જીવનનો
વિકાસ અથવા રકાસ થાય છે.

Gujarati sms

પ્રશંસા વધારવાની રીત

લોકો શું કહેશે તેની ચિંતા
કર્યા વિના એવા કામ માટે
સમય કાઢો કે જેને પ્રાપ્ત
કરવાથી લોકો તમારી પ્રશંસા કરે.

Gujarati sms