Search This Blog

Showing posts with label gujrati shayari. Show all posts
Showing posts with label gujrati shayari. Show all posts

મેં તારા નામનો ટહુકો

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે

ભૂંસાવા ક્યાં દીધો તારો એ ચહેરો દિલ માં રાખ્યો છે

હજુ પણ મારો ધબકારો મેં તારા માટે રાખ્યો છે.

gujarati sms, gujrati sms, sad sms, gujrati language sms, gujrati quotes, gujrati shayari, shayari

"આદમ ઈવનું પહેલું ચુંબન"

“આદમ ઈવનું પહેલું ચુંબન”

ઉત્સવ આંસુ, સપનાં ડૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!
આદમિયતનો છે તરજુમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

નભ થલ વાયુ જલ અગ્નિના; પંચ પ્રસવના નાદ પછીની-
ઈશ્વરિયતની અંતિમ બૂમો, આદમ ઈવનું પહેલું ચુંબન!

એક ઈશિતા ફૂંક પછીની જિજ્ઞાસા ને ઈપ્સઓનો,
પહેલો અગ્નિ, પહેલો ધૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

કંઈક અલૌકિક અવતારો ને કંઈક પરમ પદ બુધ્ધ-ફકીરો,
માટીમાંથી મોતી લૂમો! આદમ ઈવનું પહેલું ચુંબન!

નિજ દર્પણમાં ઝાંકી જોજો બિંબો સરખાં મળશે કાયમ,
તારુંમારું ને સૌનું મોં, આદમ ઈવનું પહેલું ચુંબન!

- કાયમઅલી હઝારી

happy kiss day, gujrati sms, gujrati shayari, valentine day sms gujrati, ચુંબન, પ્રેમ

ઈચ્છા હતી મારી

જો તું મળી હોત તો,
ઈચ્છા હતી ફૂલ બનવાની મારી
જો તું સાગર હોત તો,
ઈચ્છા હતી નાવ બનવાની મારી
જો તું દિપક હોત તો,
ઈચ્છા હતી જ્યોત બનવાની મારી
જો તું પુસ્તક હોત તો
ઈચ્છા હતી કલમ બનવાની મારી
જો તું મયુર હોત તો,
ઈચ્છા હતી મોરપીંછ બનવાની મારી
જો તું મંદિર હોત તો,
ઈચ્છા હતી મૂર્તિ બનવાની મારી

આપ ની જુદાઈ નો એહસાસ થવા લાગે છે

આપ ની જુદાઈ નો એહસાસ થવા લાગે છે,
આપ દુર અને દિલ પાસ થવા લાગે છે,
વાત કરો મારી સાથે આપ વિના દિલ ઉદાસ થવા લાગે છે !!!!!!

કંઈ નથી........

જીવન આશા નિરાશા વિના કંઈ નથી,
મરણ એક હકીકત વિના કંઈ નથી,
માથું નીચે રાખીને ચાલશું તો શું પામશું?
બંધ મુઠ્ઠીમાં નસીબ સિવાય કંઈ નથી.
રાત, દિવસ, સાંજ, સવાર,
હરઘડી, હરપળ, મારા હોઠ પર,
તારા નામ વિના કંઈ નથી,
તું બોલ કે ન બોલ મરજી છે તારી,
પણ મને તારી સાથે પ્રણય વિના કંઈ નથી.

દુર થી વેદના જાણે એ દોસ્ત

દુર થી વેદના જાણે એ દોસ્ત
ગમ હટાવી મુસ્કાન લાવે એ દોસ્ત
જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે
પણ જિંદગી થી વધુ સાથ નિભાવે એ દોસ્ત

dosti sms, friendship day sms, friendship quotes, Friendship sms, friendship sms in gujrati, gujarati sms, gujrati dosti sms, gujrati language sms, gujrati shayari

હથેળી માં જેમ બરફ ઓગળી જાય છે

હથેળી માં જેમ બરફ ઓગળી જાય છે;
હથેળી માં જેમ બરફ ઓગળી જાય છે;
તેમ તારી વાતો માં સમય નીકળી જાય છે....

પાંદડું કેવી રીતે પીળું થયું

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર,
એટલે કે ઝાડ માંથી કશું ગયું કોને ખબર ?

તુ નથી મારી પાસે

તુ નથી મારી પાસે તો આ જગત ઉદાસ લાગે છે
પુનમ ની રાત પણ મને અમાસ લાગે છે;
અણુ અણુ માં જગતના નિહાળું છું તને
નયન ની કીકી માં પણ તારો વાસ લાગે છે !!!!!

વાત રાખી દિલ માં, વાત કહી ના શક્યા

વાત રાખી દિલ માં, વાત કહી ના શક્યા
યાદ કર્યાં તમને તો શ્વાસ લઇ ના શકયા
કોઈએ પૂછ્યું પ્રેમ કર્યો છે,
કરવા છતાંય તમારું નામ લઇ ના શક્યા

Dil ma umang chhe pan umang ma tu nathi

દિલ માં ઉમંગ છે, પણ ઉમંગ માં તું નથી,
સાગરમાં ઘણા મોતી છે પણ મારે એની જરૂર નથી
મળવાની આશા છે પણ આશા માં તું નથી
મારે તને ઘણું કહેવું છે પણ હું કહી સકતી નથી
તારા માં કેહવાની ઘણી હિંમત છે પણ તું કહેવાનો નથી
આમ તો મારા માં તું જ છે, પણ અફસોસ તારા માં હું નથી

http://jokessmsshayari.blogspot.in/search/label/gujrati%20sms


દિલ માં હતી એક જ તમન્ના

દિલ માં હતી એક જ તમન્ના, કોઈ પ્રિયપાત્ર મળી જાય,
કંઈ આશા જાગી અંતરમાં તકદીર હાથતાળી આપી જાય
કસુર મારો કે તમારો નહોતો, છતાં દિલ દુઃખી થઇ જાય,
હવે અફસોસ પણ શાનો? ખુદ કુદરત જ રૂઠી જાય !

Dil ma hati ek j tamnna

viti gai ratri

વીતી ગઈ રાત્રી અને આવી નવી પ્રભાત 
પંખીડા કરે અવાજ ને સુરજ વેરે પ્રકાશ 
ખુશીયો થી ભરેલો દિવસ વીતે તમારો,
એટલે કહું છું તમને  "સુપ્રભાત "

bhina varsad ni komal bund


ભીના વરસાદ ની કોમળ બુંદ મોકલું છું 
આંખો તો ખોલો તમને ઉજાસ મોકલું છું 
પીળા પડી ગયા છે પ્રતિક્ષા ના પાન 
અંતર થી તને ખુશ્બુ ભરી યાદ મોકલું છું.