Search This Blog
વોટ્સએપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેંડને
વોટ્સએપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેંડને
મેસેજ કર્યો.....
હાય બેબ, ક્યા છે ?
છોકરી - હાય, અત્યારે મારા ડેડીની
બીએમડબલ્યૂમાં ડ્રાયવર મને ક્લબ
મૂકવા જઈ રહ્યો છે, થોડીવારમાં જ ક્લબ પહોંચી
રહી છું. તને સાંજે મળીશ. તુ ક્યા છે ?
છોકરો - એ.એમ.ટી.એસ. ની બસમાં
તારી પાછળની સીટ પર બેઠો છું.......અને મેં તારી
ટિકિટ લીધી છે,
તુ ના લેતી.......!!!

આંખ નહીં, તારી માં ની આંખ
એક છોકરીનું ઇન્ટરવ્યુ ચાલતું હતું...
બોસ- એ કયું વાહન છે, જેમાં બે વ્હીલ હોય છે...?
છોકરી- મોટરસાઇકલ
બોસ- ના, હોન્ડાની મોટરસાઇકલ
બોસ- બોલ એ કઇ વસ્તુ છે,જેમાં ચાર વ્હીલ હોય છે.....?
છોકરી- કાર...
બોસ- ના, ટોયોટા કાર.....
છોકરી ગુસ્સામાં બોલી- હવે તમે બોલો, એ કયું અંગ છે જે માણસનાં માથા અને નાકની વચ્ચે હોય છે અને એનાથી આપણે જોઇ શકીએ છીએ.......?
બોસ- આંખ....
છોકરી- આંખ નહીં, તારી માં ની આંખ...........!!!

My hearty X-MAS
May Each Moment Of Year will be Filled
With Smiles,Laughter & A Special JOY
so you Can Cherish forever. My hearty X-MAS
NEW YEAR Wishes....
With Smiles,Laughter & A Special JOY
so you Can Cherish forever. My hearty X-MAS
NEW YEAR Wishes....
Subscribe to:
Posts (Atom)