SMS, Gujrati SMS, Hindi SMS, Jokes, Shayari
Pages
Home
Christmas sms
Valentines day sms
Holi Sms
Search This Blog
સતત શીખતા રહો
અજ્ઞાની હોવું એટલી શરમની
વાત નથી જેટલી કે શીખવાની
ઈચ્છા ન રાખવી. તેથી જ
સતત શીખતા રહો.
એક મિનિટ
એક મિનિટનો પણ વિલંબ
કરવા કરતાં તો સારું છે કે તે
કામની શરુઆત ત્રણ કલાક
પહેલાં જ કરી દેવામાં આવે.
હવાની વિરુદ્ધ
જો બધું જ તમારી વિરુદ્ધ
જઈ રહ્યું હોય તો વિચારો કે
વિમાન હંમેશા હવાની વિરુદ્ધ
જ ઉડે છે.
વ્યક્તિ જે વિચારે તે બની જાય
વ્યક્તિ પોતાના
વિચારોથી નિર્મિત
પ્રાણી છે. જે વિચારે
છે તે બની જાય છે.
ધર્મ
ધર્મ વાંચી નથી શકાતો
પણ અનુભવી શકાય છે.
દાન અને સત્કર્મ ગુપ્ત રાખો
દાન અને સત્કર્મ જેટલા ગુપ્ત
રહે એટલા વધે છે.
ઓછી જરૂરિયાત એટલી ખુશી વધારે
જે મનુષ્યની જેટલી ઓછી
જરૂરિયાત હોય છે, તે એટલો જ
ઈશ્વરની નજીક હોય છે.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)