બહુ સારો સ્વભાવ પણ નહીં
સારો કેમકે,
પછી એ નથી સમજાતું કે તમારી
કદર થઈ રહી છે કે ઉપયોગ...
હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી
વાત નથી સાહેબ પરંતુ...
નબળા સમય માં એ હજારો માંથી
કોણ હાથ પકડે એ મહત્વ નું છે ... !!!