Search This Blog

પ્રેમ હોય છે કેવો એ મારે જોવુ છે

પ્રેમ હોય છે કેવો એ મારે જોવુ છે,
મન ભરી ને એક વખત તારા પર
પ્રેમ કરવો છે.
શ્વાસ લઇ ને તો દરેક જણ જીવે છે,
પણ મારે તો તારા પ્રત્યેક
શ્વાસ માં મારૂ જીવન જીવવુ છે.

gujrati sms, gujarati sms, gujrati language sms

તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ

તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,

પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.

મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,

ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.

gujrati sms, gujarati sms, sad sms

સફળતા મેળવ્યા પછી તેને જીરવવી ખૂબ અઘરી છે

સફળતા મેળવ્યા પછી તેને જીરવવી ખૂબ અઘરી છે.
તેનાથી પણ અઘરું બલકે કઠિન છે,
સફળતા મેળવ્યા પછી પણ નમ્ર બની રહેવું.
જે વ્યક્તિ પોતે સફળ અને અસામાન્ય
હોવાનું જાણવા છતાં નમ્રતાથી જીવે છે,
તે સાચા અર્થમાં સફળ અને અસામાન્ય વ્યક્તિ હોય છે.
આ ગુણ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે.

gujarati sms, gujrati sms, gujrati quotes

"બસ હવે બહુ થયું . . . !

Googleમાં મેં ટાઈપ કર્યું -

"how to understand a woman?"

એટલે શરૂઆતમાં તો ત્રણ વાર કોમ્પ્યુટર hang થઇ ગયું ....
CPU એકદમ ગરમ થઇ ગયું..

MONITOR ના સ્ક્રીન પર લીટાઓ અને ચકરડા આવવા લાગ્યા ..
અને મેસેજ આવ્યો ..

"VIRUS FOUND.. YOUR COMPUTER MAY BE AT RISK.."
તો'ય મેં ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ કર્યું..
એટલે મેસેજ આવ્યો..

SO MANY COMPLICATION NO RESULT FOUND …

પણ એમ કઈ હિંમત હારીએ ?
એટલે ફરી ટાઈપ કર્યું -
“સ્ત્રી ને સમજવી છે"

આખરે Google મહારાજનો જવાબ આવ્યો ....
"બસ હવે બહુ થયું . . . !

funny jokes, gujarati jokes, gujrati jokes, jokes

કહ્યું તો હતું પકડી રાખો નહીં તો ભાગી જશે......

એક છોકરાએ અજાણ્યો નંબર ડાયલ કર્યો....
છોકરોઃ તમારી પાસે ફ્રીજ છે...?
સામેથી જવાબ આવ્યો- હા છે...
છોકરો- એ ચાલે છે...?
જવાબ- હા ચાલે છે....
છોકરોઃ તો પકડીને રાખો, નહીં તો ભાગી જશે.....આટલું કહી છોકરાએ ફોન મૂકી દીધો.....અને ફરી એ જ નંબર પર કોલ કર્યો
છોકરોઃ ફ્રીજ છે....?
આ વખતે સામેની વ્યક્તિ ખીજાઇ ગઇ અને બોલી- ના, નથી....
છોકરોઃ ક્યાંથી હોય.....કહ્યું તો હતું પકડી રાખો નહીં તો ભાગી જશે........

gujarati jokes, gujrati jokes, jokes, funny jokes

लाल रंग आपके गालों के लिए..

लाल रंग आपके गालों के लिए..
काला रंग आपके बालों के लिए..
नीला रंग आपकी आँखों के लिए..
पीला रंग आपके हाथों के लिए..
गुलाबी रंग आपके सपनों के लिए..
सफ़ेद रंग आपके मन के लिए..
हरा रंग आपके जीवन के लिए..
होली के इन सुंदर रंगों के साथ...आप, आपके पूरे परिवार और मित्रों को रंग भरी शुभकामनाएँ..!!
*****Happy Holi*****

आज ना खेलूंगी तेरे संग ,होली रे पिया

आज ना खेलूंगी तेरे संग ,होली रे पिया,
तुझको मेरी कोई कदर ही नहीं है...
आज ना रंगुंगी तेरे रंग ,इस होली रे पिया,
तुम पर मेरे प्यार का असर ही नहीं है...
झूठा था शिकवा,झूठी थी शिकायत,
तुझको लुभाने का एक नया बहाना था ...
आज जी भर के तुम पर रंग डालूंगी पिया,
होली पर मुझे अब सबर भी नहीं है ..

Aaj Naa Janmaa Divsey

Aaj Naa Janmaa Divsey
Aap Ney Anaadi Man Mubarak
Khutey Nhi Tetloo Dham Mubarak
Tandurast Bharyuoo Tan Mubarak
Aap Ney Janma Divs Mubarak.

Suraj ni Paheli Kiran Roshni De apne

Suraj ni Paheli Kiran Roshni De apne...
Fulo ni Paheli jalak Mahek De apne,..
Are Ame su chhiye apva Vada...
Apava vado khub khushi ape apne...
Happy Birthday..

ગુજરાતી સુવિચાર - ભાગ- 1

માનવીની અંદર પ્રભુની હાજરી જ અંતકરણ છે. - સ્વેડ્ન બોર્ગ

આપતિમાં માં માનવીનું મગજ સારું ચાલે છે. એમ મનોવિજ્ઞાનીઓ કહે છે. - સંકલિત

માણસનું મન જીતવું હોય તો એનું પેટ ભરો. - ફેન્ની ફ્રન

પ્રકૃતિ જયારે મુશ્કેલીઓ વધારે છે,ત્યારે બુદ્ધિબળ પણ વધારે છે. - એમર્સન

જેમ શક્તિ ઓછી તેમ મેહનત વધારે કરવી પડે છે. - ફાધર વાલેસ

મેહનત એ એવી સોનેરી ચાવી છે, જે ભાગ્યનાં દ્વાર ઉધાડી નાખે છે. - ચાણક્ય

કૃતજ્ઞતા એક કર્તવ્ય છે જેને પૂરું કરવું જોઈએ - રૂસો

Happy Women’s Day….

A woman one of the most beautiful creation of GOD, Showering her respect as Daughter, Feel her care in the form of a Sister, Feel her warmth in the form of a Wife. Why did God create man first before creating a woman off course , because its always good to make a rough draft first before making a MASTERPIECE.. Happy Women’s Day….

​क्या फ़र्क है दोस्ती और मोहब्बत में

​क्या फ़र्क है दोस्ती और मोहब्बत में,
रहते तो दोनों दिल में ही हैं लेकिन फ़र्क तो है;
बरसों बाद मिलने पर दोस्ती सीने से लगा लेती है,
और मोहब्बत नज़र चुरा लेती है।